Sur Sangat: Shuklas : Prachin Garba-Raas-Bhajans-Geet-Doha - Sur Sangat

Jump to content

Page 1 of 1
  • You cannot start a new topic
  • You cannot reply to this topic

Shuklas : Prachin Garba-Raas-Bhajans-Geet-Doha Prachin Garba-Raas-Bhajans-Geet-Doha

#1 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 26 June 2010 - 08:42 PM

Prachin Garba- Gujarati Prachin Geet (Sursangat.com)


http://www.4shared.com/audio/UEKwk1mp/01_-...Gujarati__.html
0

#2 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 26 June 2010 - 08:44 PM


Gujarati garba-Rang (tahuko) track-1.mp3




0

#3 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 26 June 2010 - 08:48 PM


Gujarati garba-Rang (tahuko) track-2.mp3



0

#4 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 09 October 2010 - 09:38 PM

REQUEST: IF ANYONE HAS FOLLOWING GUJARATI GARBA SONG PLEASE UPLOAD :

Attached File(s)


0

#5 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 10 October 2010 - 10:58 PM


Asha Bhonsle-Gujarati-Mein tau doongar khodi ne-Music-Avinash Vyas

Attached File(s)


0

#6 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 02 October 2011 - 04:40 PM

Jai Adhya Shakti- Abhram Bhagat.mp3

Attached File(s)


0

#7 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 19 December 2011 - 12:33 AM

Akhil brhmand ma ek tu shri hari

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

- નરસિંહ મહેતા


http://tahuko.com/?p=1666
0

#8 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 19 December 2011 - 12:48 AM

Shri Hanuman Chalisa-Sanjeev Abhyankar-Raga Bhairavi-2.mp3

Attached File(s)


0

#9 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 29 January 2012 - 11:20 PM


Gujarati Folk Songs-Continuous Play

0

#10 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 08 October 2013 - 10:15 PM

Prachin Garba-Maa Pava te Gadh thee.....


0

#11 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 08 October 2013 - 10:17 PM

Gujarati aarti-jai adhya shakti



0

#12 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 17 December 2013 - 12:46 AM

1939_Achhut-Raghupati Raghav Rajaram-Gohar_Banu-.mp3

Attached File(s)


0

#13 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 19 December 2013 - 12:11 AM

View PostShuklas, on 09 October 2010 - 09:38 PM, said:


REQUEST: IF ANYONE HAS FOLLOWING GUJARATI GARBA SONG PLEASE UPLOAD :


સાગ સીસમ નો બાજોઠીયો કે ગરબો રમણે ચઢ્યો રે લોલ


WE HAVE FOUND THE COMPLETE GARBO.........


Gujarati Geet-Ke Garbo ramane chadhyo re lol.mp3

Attached File(s)


0

#14 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 10,890
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 20 December 2013 - 03:49 PM

તમારી પાસે નીચે જણાવેલ યાદી માંથી કોઈપણ ગરબા હોય તો અમોને ચોક્કસ મોકલાવશો

1. માતાજી નાં ઊંચા મંદિર નીચા મોલ

2. આકાશ માંથી ઉતર્યા રે ભોળી ભવાની માં

3. એકે છંદે બીજે છંદે અગ્રે છંદે ગોરા

4. બોલો બોલો અંબે માત રે

5. મારો ગરબો રમે રાજ ને દરબાર

6. છેટા રહો ને સહુ છેટા રહો , અંબા બહુચર ને રમવા દ્યો

7. લગની લાગી અંબા તારા નામ ની

8 રણઝણ વાગે ઘુઘરડો રે

9. ઘોર અંધારી રાતલડી માં

10 તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં

11. શક્તિ નાં તારી કળાય રે માં અંબિકા

12 .ચુંદડી ચૌદ લોક માં ગોતું

13. ચુન્દલડી ચુન્દલડી માં તારી

14 ડુંગર વાળી નો ડંકો વાગે છે

15. અંબા ની ચુંદડી ચમકે છે

16. માતા પેહલું તે પેહલું આઈ નું નોરતું

17. માજી તારો હિંડોળો ઝાકમ ઝોલ

18. સાગ સીસમ બાજોઠીયો રે રૂડી

19. ચોખાલીયાળી ચુંદડી માં

20. ઉગમણે આંગણે રેતી રના દે દહાડી દહાડી દર્શાનીયા દે

21. આજ સ્વપ્ના માં અંબે ભવાની માં

22. રંગતાળી રંગતાળી રે રંગ માં

23. રંગ માં રંગ માં રે બાળી બહુચરાજી

24. ઝૂલે ઝૂલે છે ગબ્બર ની માં અંબા ઝૂલે છે

25. રૂડી ગરબે રમે માત અંબિકા રે

26. અંબા અભય પદ દાયિની રે

27. ખેલ ખેલ રે ભવા ની માં

28. ચોખલિયા ખાંડી ખાંડી મેલ્યા રે ભવાની માં

29. પ્રેમી પરોણા આવો અંબે માં

30 આશમાની રંગ ની ચુંદડી રે

31. એક વણઝારી ઝૂલણ ઝૂલતી તી

32. નીચી નામી નમસ્કાર કરું છું

33. પીતળ લોટા જળ રે ભરાવું દાતણ કરશે માત રે

34. મોરલિયા જા જે અંબે મા ના દેશ માં

35 એક વાર આવો અંબે માં

36. માં અંબા તે રમવા નીસર્યા રે લોલ

37. માં પાવા તે ગઢ થી ઉતર્યા

38. ઘુમતો ઘુમતો જાય આજ માં નો ગરબો

39. સાચી રે મારી સત રે ભવાની માં

40. સોળે શણગાર સજી શોભતા રે માં કાળિકા

41. ઊંચા ઊંચા મંદિર મારી અંબા માં નાં

42. ગણપતિ ને લાગુ પાય રે નમું સુરજ રનાદે

43. બુદ્ધિ આપે માં અંબિકા રે

44. વારી વારી જાઉં મારી અંબા માં નેણ

45. માં શંખલપુર ગામ નાં ચોક માં દેવી અન્નપુર્ણા

46. કેશરીઓ રંગ તને લાગ્યો અલ્યા ગરબા

47. પરથમ પાવાગઢ મોજાર કે ફરતી ઘુઘરિયાળી માળ કે ગરબો રમણે ચડ્યો

48. લીમડા નાં લાંબેરા પાન

49. ખરે બપોરે નીસરી ને અડવા મારા પગ કે વેરણ વાગે છે

50. ધમ ધમા ધમ ધમ સાંબેલું , અલક મલક નું અલબેલું

51 ખેધે પડ્યો છે ગુણગારો

52. જમુનાજી ને કાંઠે મારે જળ

53. એક રંગભર રસીએ પૂછ્યું કે રાણી રાજ રે તને વહાલું કોણ રાતી રે રંગ ચૂડી હો

54. મેં તો હોંશે હોંશે કીધા પતર વેલીયા રે

55. લીંબુડા ઝૂલે તારી બાગ માં છબીલા રાજ

56. મારે ટોડલે બેઠો રે મોર ક્યા બોલે

57. ઘૂમે રે ઘૂમે ગરવી ગુજરાતણ નો ગરબો

58. સાવરી વિભાવરી માં રંગતાળી રમતા

59. છાનું રે છપનું કઈ થાય નહિ થાય થાય નહિ ઝમકે નાં ઝાંઝર તો ઝાંઝર કેહવાય નહિ

60. ડૂબે સૂર્ય ધીમે ધીમે ગોવાલણી રે લોલ

0

Share this topic:


Page 1 of 1
  • You cannot start a new topic
  • You cannot reply to this topic

1 User(s) are reading this topic
0 members, 1 guests, 0 anonymous users