Sur Sangat: Shuklas : Wo deen kaha gaye bata......... - Sur Sangat

Jump to content

  • (13 Pages)
  • +
  • « First
  • 10
  • 11
  • 12
  • 13
  • You cannot start a new topic
  • You cannot reply to this topic

Shuklas : Wo deen kaha gaye bata......... Wo deen kaha gaye bata.........

#221 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 19 April 2017 - 12:02 AM

Lata Mangeshker-Film-Aakash- 1953-So gayee chandni..tum mujhe aur bhi yaad aane lage-Music-Anil Biswas (Sursangat.com).mp3



0

#222 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 04 May 2017 - 10:30 AM


Lata Mangeshker-Veer Rajputani- Tarse Jeeya barse peeya nain -Music-Bulo.C.Rani (Sursangat.com) .mp3

0

#223 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 04 May 2017 - 11:48 PM


Talat Mahemood-Film-Devdas 1955-Mitwa Lagi Re Ye Kaisi Anbujh ? Aag-Music-S.D.Burman (Sursangat.com)-HD.mp3




0

#224 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 08 May 2017 - 11:34 PM


Mohamad Rafi-Film-Indrani 1958-Sabhi Kuchh loota kar-Huye Hum Tumhare-Music-Nachiketa Ghosh (Sursangat.com)-Sound Track Version.mp3




0

#225 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 08 May 2017 - 11:52 PM

पिया बाज प्याला पिया जाए ना
पिया बाज यक तिल जिया जाए ना।
कहीते पिया बिन सबूरी करूँकिया जाए
अम्मा किया जाए ना।
नहीं इश्क़ जिस वो बड़ा कूड़
हैकभी उससे मिल बैसा जाए ना।
क़ुतुब शाह ना दे मुझ दीवाने को
पंददीवाने को कुछ पंद दिया जाए ना


Chhaya Ganguli-Iqubal Siddiqui-Piya Baje Pyala-Music-Muzafar Ali.mp3

Attached File(s)


0

#226 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 26 May 2017 - 11:07 PM


Bulo.C.Rani-Film-Madhur Milan 1955-Ye chandni ye hawa ye sama baharo ka-Music-Bulo.C.Rani (Sursangat.com).mp3






ये चाँदनी
ये हवा॰॰आ
ये समा बहा॰॰आरों का॰॰आ
चली है रात लिए
कारवां सितारों का
चली है रात


कुछ इस मज़े से
हाँ आं आं आं
कुछ इस मज़े से
बही जा रही है कश्ती ए जान
कुछ इस मज़े से
बही जा रही है कश्ती ए जान
कभी ख्याल भी आता नहीं किनारों का
चली है रात


ए॰॰ एsss
जो तुम निगाह उठाओ॰॰ओ
तो ये फिज़ा जागे॰॰ए॰॰ए
जो तुम निगाह उठाओ
तो ये फिज़ा जागे॰॰ए
अभी तो नाम है जागे हुये नज़ारों का॰॰आ
चली है रात


ये सोच लो
के मोहब्बत का क्या तक़ाज़ा है
ए॰॰ए॰॰ए॰॰ए
ये सोच लो
के मोहब्बत का क्या तक़ाज़ा है
ये देख लो
ये देख लो के इशारा है क्या बहारों का
चली है रात लिए



0

#227 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 02 June 2017 - 12:12 AM


Utpala Sen (1940s)-Non Filmi-Khizaan Jaa Chuki Hai Bahaar Aa Rahi Hai-Music-Unknown.mp3

0

#228 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 04 June 2017 - 11:52 PM

Nayyara Noor -Takta hay teri soorat har aik tamashai

Attached File(s)


0

#229 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 05 June 2017 - 04:03 PM

એકલો પડું ને તમે સાંભરો



થાળીમાંથી ચોખા લઇ વીણતાં હો,

એવે બપોર મને સપનામાં આવે

બારણામાં ઊભા રહી, ટીકી ટીકીને પૂછો

કાચી કેરીનું શાક ભાવે ?

જીંદગીની ગોધૂલીવેળા છે ઢૂંકડી,

છાના રહો જીવ, ન ભાંભરો…

ઊના પાણીની ડોલ ઊંચકું, ઊંચકાય ?

એમાં સાત સાત સમંદરના જળ

કૂણા ટુવાલથી લૂછું છું ડિલ

અને ખરખરતા ખરતા અંજળ

એકલો પડું ને 'અમે' સાંભરો

એકલો પડું ને તમે સાંભરો….

દિલિપ ભટ્ટ



પત્ની વિરહની પીડાએ, વ્યથિત પતિના બળબળતા હૈયામાંથી ખરખર સરતા સૂક્કા શબ્દો એટલે દિલિપ ભટ્ટનું કાવ્ય, 'એકલો પડું ને તમે સાંભરો..' આમ જુઓ તો સીધી સાદી લાગતી આ વાત એવી ઊંડી ચેતનામાંથી પ્રગટી છે કે જેણે પ્રૌઢ વયે પત્ની ગુમાવી છે અને એનો તાણોવાણો પત્ની સાથે પૂરેપૂરો ગુંથાયેલો છે. જીવનની આખીયે મઝલ પત્ની સાથે ઓતપ્રોત થઇને કાપી છે.. જેમના સહવાસની ક્ષણો મધુરતામાં ઝબોળાયેલી છે. એકમેકનો સંગાથ સમજણપૂર્વકનો અને મીઠાશભર્યો રહ્યો છે. સાથ છૂટ્યાની પીડાના, નિસાસાના સંકેતો એટલા જીવંત છે કે ભાવકના ચિત્તને એ રણઝણાવી દે છે. જેમનું સહજીવન સદાય ભર્યુંભર્યું રહ્યું હોય એના ચિત્તમાં જ આવી ક્ષણો છવાય !!

પતિની સ્મૃતિમાં છવાય છે, બપોરે નવરી પડીને થાળીમાં ચોખા વીણતી પત્ની, રોજ રસોઇ બનાવતાં પહેલાં 'શું ભાવશે ?'ની ચિંતા કરતી પત્ની, નહાવા માટે ઊના પાણીની ડોલ બાથરૂમમાં મૂકી આપતી પત્ની… સવારથી રાત સુધીની અઢળક દૈનિક ક્રિયાઓમાં પત્નીની ઝીણી ઝીણી કાળજી, એની હયાતીમાં કદાચ એટલી ન સમજાય પણ એની આખરી વિદાય પછી ઘરમાં ઘર કરીને વસી ગયેલો અજંપો જીવને બાળે છે. અલબત્ત આ સ્વગત કથન છે કેમ કે પ્રૌઢવયે હવે ક્યાંય દિલની વાત કરીને ઠરી શકાય એવું નથી રહ્યું. ઉઘડતી સવારે ને હૂંફાળી બપોરે ઉમળકા વરસાવી લીધા, હવે નજર થાકી ગઇ છે, આથમતી સંધ્યાએ વલોપાત અંદર જ ભરી રાખવાનો છે.

અહીં સુધી સ્મૃતિઓની અને સાથ છૂટ્યાની વાત સૌમ્ય રીતે આલેખાઇ છે. થાળીમાં ચોખા વીણતી અને 'કાચી કેરીનું શાક ભાવે ?' પૂછતી પત્નીનું શબ્દચિત્ર એટલું તો સાહજિક લાગે છે અને એકદમ કવિ કહી ઊઠે છે, 'છાના રહો જીવ, ન ભાંભરો…'જાણે બાંધી રાખેલ બંધ પાળ તોડીને છૂટી પડ્યા !! જાણે હળવે હળવે કેડીએ ડગલાં ભરતા ભરતાં અચાનક ખીણમાં ફંગોળાઇ જવાયું !! અને ભાવકનું ચિત્ત વિષાદથી છલકાઇ જાય છે. 'ભાંભરો' શબ્દ બહુ સૂચક છે. એ 'સાંભરો'ના પ્રાસમેળમાં પ્રયોજાયો છે પણ 'ભાંભરવા'માં શબ્દ વગરનો મોટો અવાજ, લાઉડનેસ છે. આ એક શબ્દની અર્થછાયા પીડાનો કેટલો મોટો પહાડ રચી દે છે !! આ શબ્દ વાપરીને કવિ બતાવવા માગે છે કે હૃદયનો સંતાપ હવે પોકારીને પ્રગટવા માગે છે. છાના ડુસ્કાથી મનને શાંતિ થાય એમ નથી. એણે મોકળા મને, છાતી ફાડીને વ્યક્ત થવું છે. પણ કદાચ પુરુષ માટે એ એટલું સહેલું નથી !!

પાણીની ડોલ ઊંચકવાની અસમર્થતા, પાછલી વયે માથે લદાયેલ જીવનના બોજનું પ્રતીક છે. એટલે એને સાત સાત સમંદરના જળ સાથે સરખાવાયું છે. રેલમછેલ અને ખારાં ખારાં જળ.. એ આંસુનાયે પ્રતીક બની જાય છે. પછીની પંક્તિમાં તરત જ એ ડોકાય છે, 'કૂણા ટુવાલથી લૂછું છું ડિલ અને ખરખરતા ખરતા અંજળ…' પ્રગટ રીતે ટુવાલની કૂણાશ પાછળ શૂળ જેવી યાદોનું ભોંકાવુ સૂચિત છે. શરીર કોરું થાય છે ને આંખ ખારા આંસુથી ભીંજાય છે. અહીં માત્ર આંસુ જ નથી ખરતાં, એકબીજાની સાથેના 'અંજળ' પણ ખરે છે. 'ડિલ' (શરીર) અને 'અંજળ' શબ્દથી સૌરાષ્ટ્રવાસી તો પરીચિત હોય જ. એકની બીજા સાથે લેણદેણ એ અંજળ. મૂળ શબ્દ 'અન્ન અને જળ' પરથી બન્યો હશે. જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત.. પોતાની વ્યક્તિથી કે વતનથીયે છૂટા પડવા માટે 'અંજળ ખૂટ્યાં' એવો પ્રયોગ થાય.

કવિતાની છેલ્લી બે પંક્તિયે એક આખા કાવ્ય જેટલી સક્ષમ છે.

એકલો પડું ને 'અમે' સાંભરો

એકલો પડું ને તમે સાંભરો…..

જીવનસાથીની સ્મૃતિને આ એક શબ્દ 'અમે'થી જે અર્ઘ્ય અપાયો છે એ અદભુત છે. પતિ-પત્નીના સંબંધને આપણા સમાજમાં એવા અતૂટ બંધનની મહોર લાગે છે કે એમાં ઘણીવાર માત્ર એક છત નીચે જીવવા પૂરતી જ વાત હોય છે. કહેવાતો સંગાથ અને મન ક્યાંય જુદાં !! સપ્તપદીમાં બંધાયેલા છેડા ક્યારનાય છૂટી ગયા હોય પણ નામ પૂરતા પતિ-પત્ની ખરાં… અહીંયા આવી વાત નથી. જીવનભર જેઓ 'અમે' બનીને રહ્યાં, સાચા અર્થમાં જેમણે દામ્પત્ય માણ્યું અને ઉજાળ્યું એવાં પતિ-પત્નીની આ વાત છે અને એટલે આ છેલ્લી બે પંક્તિમાં જીવનની મધુરતાની સાથે સાથે એકલતાનું સંતાપનું ચિત્રણ અનન્ય છે. સંગાથની અને વિખૂટી વાટની, લીલીછમ ભીનાશની ને રણ જેવા સૂક્કાપણાની, બે સામસામેના છેડાની વાતને ઓછામાં ઓછા શબ્દોમાં કવિએ મઢી દીધી છે એ ખરેખર અનુપમ છે.

અને છેલ્લે ધ્રુવપંક્તિ, 'એકલો પડું ને તમે સાંભરો……' કાવ્ય પૂરું થાય અને સહૃદય ભાવકનું મન એક જ પ્રશ્નથી ઊભરાય. 'એકલતાના તો હવે અડાબીડ વન ઊગ્યા છે…પત્નીના સાંભરણની ક્ષણોથી ભરેલો સમય પીછો કેમ કરીને છોડશે ?'

0

#230 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 16 June 2017 - 08:04 PM


Lata Mangeshker-Society-1955-Meri umar se lambi ho gayee-Music-S.D.Burman (Sursangat.com)-78 RPM.mp3

0

#231 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 23 June 2017 - 11:43 PM


Lata Mangeshker-Film-Dara 1953-Do Din Ki Bahare Khatam Huyi-Music-Mohamad Shafi (Sursangat.com).mp3

0

#232 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 02 July 2017 - 09:39 PM


Lata Mangeshker-Film-Apni Chhaya 1950-Andhiyare Ghar mein jyoti Jali-Music-Hushanlal Bhagatram (Sursangat.com).mp3

0

#233 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 07 July 2017 - 08:08 PM


Kis Ne Mujhe Sada Di Kis Ne Mujhe Pukaara (Long) (with dialogue)160kbps 6.40m.mp3

0

#234 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 07 July 2017 - 08:25 PM

Mose bol ya na bol Farid Ayaz & Abu Muhammad live at Delhi YouTube










Mause Bole Ya Na Bol-Farid Ayaz & Abu Mohamad-Live at Delhi.mp3

Attached File(s)


0

#235 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 23 July 2017 - 10:19 PM


Suraiya- Film- Rajput (1951)-Mein Kya Mera Afsana Kya- Music Hansraj Behl (Sursangat.com).mp3

0

#236 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 25 July 2017 - 10:23 PM


Lata Mangeshker-Film-Zindagi 1956-Abhi tau sajee hai maurado ki duniya-Music-Mohamad Shafi .mp3



अभी तो सजी है मुरादों की दुनिया -२
अभी से ये दुनिया मिटायेंगे कैसे
कहानी अधूरी है और रात बाकी
चिराग़-ए-तमन्ना बुझायेंगे कैसे

( उमंगें जवाँ हैं मुहब्बत जवाँ है
अभी जान देने की फ़ुरसत कहाँ है ) -२
बहारों के दिन हैं बहारों की रातें
ख़िज़ाँ को गले से लगायेंगे कैसे
अभी तो सजी है

( हँसा कर रुलाना बना कर मिटाना
कहीं तुझ को ज़ालिम न समझे ज़माना ) -२
जो इन्साफ़ तेरा नहीं है तो मालिक
तेरे सामने सर झुकायेंगे कैसे

अभी तो सजी है मुरादों की दुनिया
अभी से ये दुनिया मिटायेंगे कैसे
अभी तो सजी है

0

#237 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 04 August 2017 - 12:19 AM


Feroza Begam.-Non Filmi-.. Tum Bhulaye Na Gaye Haye Bhulaye Na Gaye-Music-Kamal Dasgupta (Sursangat.com)-Two Versions.mp3

0

#238 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 06 August 2017 - 10:43 AM


Lata Mangeshker-Film-Sangdil (1952)-Wo tau Chale gaye Aey Dil-Music-Sajjad Hussain (Sursangat.com)-78 RPM.mp3

0

#239 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 07 August 2017 - 11:36 PM

Woh Humsafar Tha,Magar Us Se Hum-Nawa'i Na Thee...!!!






Tarq-e-taaluqaat peRoya na tu, na mainLekin yeh kya ke chain se soya na tu, na mainWoh Humsafar Tha, Magar us se hum-nawa'i na thiKe dhoop chhaon ka alam raha, judaai na thiWo humsafar thaaRanjishein theen MagarBicharne walay main sab kuch tha bewafai na thi...Ke dhoop chhaon ka alam raha, judaai na thi..Wo humsafar tha

When we parted our ways, neither you cried nor IBut what's this O'beloved, neither you slept peacefully nor I Before meeting you, I was worthless Your companionship has made me priceless He was a co-traveller but I had no acquaintance with him We went through rough and tough terrains but I never separated from him I heard you won't attend her ballO'Beloved allow me to prepare this hut for your reception tonight There was animosity, indifference, anguish between us There was everything but the departed lover was not unfaithful O Kaaga (crow/vulture) eat every bit of flesh from my body Eat every piece of my skin But please spare the two eyes They are hopeful of seeing the beloved At the time of parting, I noticed my song flashing across his eyes And such unique was this song that no one has ever heard it There is no sight as pleasing as yours Holding your picture in my heart, I wander in the world looking for you
0

#240 User is offline   Shuklas 

  • Advanced Member
  • PipPipPip
  • Group: Members
  • Posts: 16,368
  • Joined: 27-April 06
  • Gender:Male

Posted 11 August 2017 - 03:49 PM

बदली तेरी नज़र तो नज़ारे बदल गए
वो चाँदनी वो चाँद सितारे बदल गए
लहरों से पूछ लीजिए साहिल भी है गवाह
कश्ती मेरी डुबोके वो धारे बदल गए
वो ख़्वाब वो ख़याल वो अरमाँ वो हसरतें
बदले जो तुम तो सारे के सारे बदल गए
मैं भी वही हूँ मेरी वफ़ाएँ भी हैं वहीं
फिर क्यों तेरी नज़र के इशारे बदल गए
0

Share this topic:


  • (13 Pages)
  • +
  • « First
  • 10
  • 11
  • 12
  • 13
  • You cannot start a new topic
  • You cannot reply to this topic

1 User(s) are reading this topic
0 members, 1 guests, 0 anonymous users